"IC बनाई ले, code से भैया, code में बड़ी ताकत है...
डी डींग डांग डांग...
लिखता है तू तो सिर्फ logic, कर देगा tool उसपे magic ...
tool की हाय गजब औकात है... IC बनाई ले....
बनानी ना तुज्को है circuit, ये काम करेगी software kit,
software एक बड़ी सौगद है... IC बनाई ले...
बड़े protocol कर तू design, lead बनके करदे काम सबको assign,
salary - महेनत का प्रसाद है... IC बनाई ले..."
"સનેડો સનેડો... VLSI નો સનેડો...
હે transistor ની થઇ નાની size, ઘટી ગયી બધાની price,
પણ હજુ કરે create problem એ circuit નો power rize... સનેડો સનેડો... VLSI નો સનેડો
હે engineer બનાવે chip, ભૂલી જઈને પોતાની sleep,
circuit ની સાથે હવે, જોઈએ code પર પણ grip લાલ સનેડો.... VLSI નો સનેડો
હે આવે automation ના tool, સુધારી દે જે નાની-નાની ભૂલ,
કરતી વખતે layout IC નું follow કરવા પડે design rule લાલ સનેડો... VLSI નો સનેડો
હે પાતળું જેમ થાય SiO2 layer, leakage થી બચવા કરવી પડે prayer,
ઉપાય જે કાઢે શોધી, એ semiconductor physics નો ખરો player લાલ સનેડો... VLSI નો સનેડો
હે અજીબ આ voltage regulator, એને જોઈએ off chip capacitor,
જે બનાવે એના વિના ચાલે એવી circuit એ થાશે trend setter લાલ સનેડો.... VLSI નો સનેડો "
"આ પંક્તિઓ છે મારી પોતાની, નથી કોઈ blog ની,
જ્યાં hardware બને software માંથી એવા સંજોગની,
વાત કરી computer સાથે જો બનાવી હોય IC તો,
કામ આવે જે ભાષા- આ કવિતા છે એ verilog ની......
reg ને wire ની વાતો થી કરીએ આપને અહી શરૂઆત,
આવે ડાબા હાથે જે procedural statement માં, એ reg ની જાત,
હોય procedural statement માં તો જમના હાથે જ, ને
બહાર combinational માટે, wire થાકી જ થાય બધી વાત...
bloking non blocking માં વાપરું કયું એમાં તારે નાં અટવાવું ઓ મિત્ર,
sequencial માં હમેશા non blocking નું જ ચિતરવું તારે ચિત્ર,
વાપરવું blocking માત્ર combinational માં જ, જો સેકુએન્તિઅલ માં ઘૂસે એ,
તો synthesis ને simulation થાય થોડા વિચિત્ર...
જેની પસંદગીમાં હાલત થાય પાતળી ને નીકળી જાય લેંટ,
confusion ના રાજા ઓ એવા asynchronous ને synchronous reset,
combinational path delay જ્યાં વધે એ reset synchrounous,
asynchronous વાપરો તો નાની મોટી glitch પણ મારી જાય ફેંટ..."
Very Nice dude... good effort...
ReplyDelete